Tuesday, March 10, 2015

અમારો દિવસ આવી રહ્યો છે: લોકનાથ યશવન્ત





તમને અમે બહુ સહન કર્યા
ને અમે બહુ ચલાવી પણ લીધું.
ફાટ્ફૂટ પાડી રાજ કરવાની
તમારી ચાલાકી ચાલી જ રહી છે.
અમે પણ બેવકૂફ,
આંધળા, બધ્ધું જોઇ રહ્યા છીએ.
ના, ના કહેતા રહ્યા, અને કેટલું થઇ ગયું?
બહુ જલદી આવવાનો છે હવે અમારો દિવસ.

No comments:

Post a Comment