Tuesday, March 10, 2015

હું જવાબદાર નથી: લોકનાથ યશવન્ત




અપમાનની પળો મેં શહેરમાં વાવી રાખી છે
એ ક્યારે ફાટશે, કોના ટૂકડેટૂકડા થઇ જશે, ખબર નથી.
જ્યાંનો હીસાબ ત્યાં
એ મારો હીસાબ છે.
હવે તમારે સંભાળીને જ રહેવું પડશે.
જે કરવાનું હતું એ મેં કરી દીધું.
પહેલાં તું બિંદાસ હતો,
હવે હું જવબદાર નથી.

No comments:

Post a Comment