રદ્દી વેચવા નીકળેલા આપણાં રદ્દી જેવાં જીવન લઈને
કેટલાક પોપટ મારી કને આવી ગયાં.
પોપટપાઠ કર્યો: “અમારું જીવન,
તમારે કાજે.”
હું જાણું છું
શબ્દોનું મૂલ્ય.
એમણે
શબ્દોના ભાવતાલ કર્યા.
“શબ્દ વેચવા માટે
નથી” – બોલ્યા પછી તરત
જેમણે શબ્દ વેચી
દીધા છે એમનો શબ્દપ્રબંધ પ્રસ્તુત કર્યો.
No comments:
Post a Comment