તો તમારી ભીતર
કવિતા ઉગે.
અમે: રોટલાના
ટુકડા માટે લાત ખાઈએ , એની પર થૂંકો છો
તમે : લાવો છો
સંતોષ ને ભગવાનનું નામ
અમે: અમારાં
વારસાને ગટરમાં નાખી ઉતારી પાડીએ
તમે: એના એકમાત્ર
. ઋષિનાં સંતાનો
અમે: ગાંડ
ખંજવાળવા પૈસોય નથી અમારી પાસે.
તમે:તમારી
બેન્કમાં સુવર્ણ કપ
તમારાં દેહને
ચંદન ચેહ
અમારા દેહ રેત નીચે દટાતા.
દુનિયા ન બદલાઈ
જાય જલ્દી
જો તમને ફરજ પડે
અંતે જીવવાની આ જીવન
જે અમે જીવ્યા
છીએ હરદમ.
No comments:
Post a Comment