Thursday, May 9, 2013

ઠાલો ઉપદેશ:પ્રહલાદ ચેંદવણકર




ઘૂંટો પાણી માટે
માટલું ભરીને લોહીનું દાન માગનારા
આ દેશને
કેવીરીતે કહું મારો?
ભલેને આ દેશ આપતો હોય
આખી દુનિયાને
શાંતિનો
(
ઠાલો) ઉપદેશ! 



અનુવાદસહાય
ડો.મોહિત શરદ શોલાપુરકર

No comments:

Post a Comment