Marathi Dalit Poetry in Gujarati Translation
Monday, May 13, 2013
ઝરડાં:ભીમસેન દેઠે
હોલવાઈ
ગયેલી
જ્વાળાઓને
ફૂંકનારી
આંખો
ધૂમાડાથી
ભરાઈ
ગઈ
.
ખુલ્લું
શરીર
,
જીર્ણ
અધોવસ્ત્ર
તાપે
સીઝાયેલાં
પગનાં
તળિયાં
,
રોવુંધોવું
.
મરતાંમરતાં
ચિતામાં
આવું
જ
સળગવાનું
?
અનુવાદસહાય
:
ડૉ
.
મોહિત શરદ શોલાપુરકર
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment